Shramyogi Cycle Subsidy Yojana Gujarat 2024 Apply Online | શ્રમયોગી સાયકલ સબસીડી યોજના Registration

Gujarat government is inviting Shramyogi Cycle Subsidy Yojana 2024 online registration / application form at glwb.gujarat.gov.in. In this scheme, the state govt. will provide assistance for purchase of bicycles to labourers registered with Gujarat Labor Welfare Board (GLWB). Read this article till the end to know how to apply online for શ્રમયોગી સાયકલ સબસીડી યોજના, what is eligibility criteria and other details regarding the scheme.


Shramyogi Cycle Subsidy Yojana 2024 Online Registration Form

  • First of all, go to the Gujarat Labour Welfare Board official website https://glwb.gujarat.gov.in/
  • At the homepage, scroll over "કલ્યાણકારી યોજનાઓ" tab and click at "શ્રમયોગી સાયકલ સબસીડી યોજના" link.
  • Then the Gujarat Sanman Portal login page will appear. Existing users can make citizen login while new users will have to click "New User? Please Register here" link.
  • Upon clicking the link, the Shramyogi Cycle Subsidy Yojana registration form filling page will appear as shown below:-
  • For યુઝરની નોંધણીની વિગતો, enter the શ્રમયોગીનુ આધારકાર્ડ નંબર and select યુઝરનો પ્રકાર.
  • Then fill in all the details asked in the Gujarat worker form to complete Shramyogi Cycle Subsidy Yojana registration process.
  • Then you can make login, apply for the scheme and submit application.

શ્રમયોગી સાયકલ સબસીડી યોજનાનો હેતુ

સંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા શ્રમયોગી પોતાના નિવાસ સ્થાનથી ફરજ નાં સ્થળે આવવા તેમજ જવા

શ્રમયોગી સાઇકલ સબસીડી સહાય યોજના શરતો

  • શ્રમયોગી છેલ્લા એક વર્ષથી નોકરી કરતા હોવા જોઈએ
  • સાઇકલ (BICYCLE) ખરીદીનું પાકું બિલ હોવું જોઈએ. બોલમાં લાભાર્થીનું નામ, દુકાનદારનો GST નંબર હોવો જોઈએ, સાઇકલ ચેસિસ નંબર હોવો જોઈએ, ચેસિસ ૨૨ ઈંચથી નીચેની હોવી જોઈએ નહીં. અધુરી વિગત વાળુ બીલ હશે તો સહાયની રકમ આપવામાં આવશે નહીં.
  • નવી ખરીદ કરવામાં આવેલ સાઇકલ ઉપર જ સહાય આપવામાં આવશે.
  • સાયકલ ખરીદ બીલમાં દર્શાવેલ તારીખથી ૬ ( છ) માસમાં અરજી કરવાની રહેશે.
  • સાઇકલ ખરીદી ઉપર સબસીડી પેટે રૂ.૧,૫૦૦/- સહાય આપવામાં આવશે.
  • નોકરીના સમયગાળા દરમ્યાન ફક્ત એકજ વખત આ યોજના નો લાભ મેળવી શકશે.
  • સહાય અન્વયે આખરી નિર્ણય વેલ્ફેર કમિશ્નરશ્રીનો રહેશે. ન્યાય ક્ષેત્રે અમદાવાદ રહેશે.
Also Read: ગુજરાત શ્રમયોગી અકસ્માત સહાય યોજના 2024 Apply Online

શ્રમયોગી સાયકલ સબસીડી યોજના બિડાણ

  • અરજી સંદર્ભે તમામ પુરાવા અપલોડ કરવામાં રહેશે.
  • બોનાફાઇડ પ્રમાણપત્ર - અહીં ક્લિક કરો

More details regarding GLWB Shramyogi Cycle Subsidy Yojana can be checked at https://sanman.gujarat.gov.in/Home/GLWBScheme

Post a Comment

You can leave your comment here

Previous Post Next Post