(ગોડાઉન યોજના) Gujarat Mukhyamantri Pak Sangrah Yojana 2024-25 Online Application / Registration Form for Farmers

Gujarat government has launched Mukhyamantri Pak Sangrah Yojana 2024-25 for farmers. In this scheme, the state govt. will provide Rs. 30,000 per unit for construction of on-farm storage structures. The main objective to provide assistance is to prevent crop losses of farmers. People can apply online for this scheme by filling Mukhya Mantri Paak Sangrah Structure Yojna online application / registration form.
The main purpose of Gujarat Mukhyamantri Pak Sangrah Yojana is to raise the farmers income by protecting their crops. The announcement to start Mukhya Mantri Pak Sangrah Yojana was made earlier in the Gujarat budget 2020-21.
The state govt. of Gujarat wants to realize the PM Modi's vision of Doubling Farmers Income.

Mukhya Mantri Pak Sangrah Yojana in Gujarat Budget 2024-25

Finance Minister presented Gujarat Budget 2024-25 on 2 February 2024. FM said that the state govt. has made a provision of Rs. 77 crore in Mukhya Mantri Pak Sangrah Structure Yojana for the current financial year i.e FY 2024-25.

Gujarat Mukhyamantri Pak Sangrah Yojana વિગતવાર માહિતી

રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટી તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની જોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે. પાક ઉત્પાદન બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે તો પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે અને ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઇ રહે અને યોગ્ય સમયે વેચાણ કરી શકશે, જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય અને જેના પરિણામે ખેતી વધુ નકાકારક બની શકે છે. તે હેતુથી રાજ્યના ખેડોતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના સને ૨૦૨૦-૨૧થી શરૂ કરવામાં આવેલ છે. ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે.

ગોડાઉન યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત

  • રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • આજીવન એક વખત ખાતાદીઠ સહાય લઇ શકે છે.
  • ન્યુનતમ ૩૩૦ચોરસફૂટ વિસ્તારનું સ્ટ્રકચર બનાવવાનું રહે છે અને ઠરાવમાં દર્શાવ્યા મુજબના પાક સંગ્રહ સ્ટ્રક્ચરના સ્પેશીફીકેશન મુજબ તૈયાર કરવાનું રહે છે. સહાયની વિગતો ઠરાવને આધિન રહે છે.

Mukhya Mantri Paak Sangrah Structure Yojna લાભ

  • યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે.
  • ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે(બે હપ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/-)

ગોડાઉન સ્કીમ યોજનાનો લાભ લેવાની પધ્ધતિ

  • આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
  • ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

અરજી પત્રકનો નમુનો/ ઠરાવ

  • અરજી: આઇ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) ઉપર ઓન લાઇન અરજી કરવની રહે છે
  • ઠરાવ: ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્યની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે (https://dag.gujarat.gov.in/government-resolutions-guj.htm)
  • આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
  • આ યોજનાની વધુ માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે.
  • આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

Need for Mukhyamantri Pak Sangrah Structure Yojana 

Farmers in Gujarat suffers due to lack of infrastructure for storing crops. The crop losses occurs due to unseasonal rains, cyclone, insect menace and other factors. So to prevent wastage of agricultural produce, the state govt. has announced Mukhyamantri Pak Sangrah Yojana 2024. 

All the interested farmers may then apply online for Mukhyamantri Pak Sangrah Yojana through online / offline mode. On acceptance of applications, each farmer will get Rs. 30,000 per unit to construct on-farm storage structures. 

Gujarat Godown Yojana On-Farm Storage Features 

This scheme will ensure crop conditioning and storage. All the newly started stores must satisfy the following parameters:-
  • Grain must be kept dry.
  • Grain should be kept at a uniform temperature.
  • Grain should be protected from insect attack.
  • Rodents and birds should be excluded.
All these functions will ensure economical as well as agricultural production growth with features of further conditioning at later stages. For eg- if hot spot develops in storage bin, it can be easily ventilated again.

Size and Type of Storage Units in Godown Scheme Gujarat

The size and type of storage facilities in Gujarat Mukhyamantri Pak Sangrah Yojana would depend on the following factors:-
  • Total volume of crop to be stored
  • The storage requirements for the crop to be stored.
  • Unit cost of various types of storage.
  • The form in which the crop is stored.
The volume of the store required can be estimated from the expected yield and the land area.

Also Read - Gujarat Kisan Parivahan Yojna
Also Read - Gujarat Mukhyamantri Mahila Utkarsh Yojana 
Also Read - Gujarat Mukhyamantri Pashudhan Sahay Yojana
Also Read - Gujarat Mukhyamantri Gramya Swanirbhar Yojana

1 Comments

You can leave your comment here

Previous Post Next Post